સેવાકાર્ય: અંજાર નંદી શાળામાં 700થી વધુ નંદીને શાકભાજી ભોજન કરાવાયું.
Published on: 31st July, 2025
શ્રાવણ માસમાં અંજારની ગોવર્ધન નંદીશાળામાં 700થી વધુ નંદીને શાકભાજીનું ભોજન કરાવાયું. મહંત ત્રિક્મદાસજી મહારાજે 4 હજાર કિલો કાકડી, ટમેટાં, બટેકા જેવી શાકભાજી ખવડાવી ગૌસેવાની ભાવના જીવંત કરી. "ગાય એ માત્ર પશુ નથી, તે સંસ્કૃતિ છે" એવો સંદેશ આપતા, યુવાપેઢીને ગૌસેવા પ્રત્યે જાગૃત કરી.

Published on: July 31, 2025