સ્વામિનારાયણ સત્સંગ જ્ઞાન પરીક્ષા: ગુજરાત-મહારાષ્ટ્રના 105 કેન્દ્રો પર 3700થી વધુ ભક્તોએ પરિક્ષા આપી.
Published on: 29th July, 2025
SVG દ્વારા આયોજિત સત્સંગ જ્ઞાન પરીક્ષામાં 5થી 80 વર્ષના 3700થી વધુ ભક્તોએ ભાગ લીધો. આ પરિક્ષાનો હેતુ બાળકો, યુવાનો અને વડીલોને સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોનું આધ્યાત્મિક જ્ઞાન આપવાનો હતો. પરિક્ષા બેઝિક, લેવલ-1 અને લેવલ-2માં MCQ પેટર્નથી લેવાઈ. ભાવનગર સહિત મુંબઈ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં કેન્દ્રો હતા. આનો ઉદ્દેશ આશ્રિતોને સદાચારી જીવન જીવતા કરવાનો છે.

Published on: July 29, 2025