જલાલપોરમાં વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પ: 200થી વધુ લોકોની તપાસ કરવામાં આવી.
જલાલપોરમાં વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પ: 200થી વધુ લોકોની તપાસ કરવામાં આવી.
Published on: 09th September, 2025

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા જલાલપોરમાં મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. Nehal Patel એ જણાવ્યું કે સુપર સ્પેશ્યાલિટી આંખની હોસ્પિટલ દ્વારા નજર, નંબર, પ્રેશર અને મોતિયાની તપાસ વિનામૂલ્યે થઈ અને ઓપરેશન પણ મફત થશે. વિક્ટોરીયા જયુબિલી ડાયમંડ લાયબ્રેરીમાં આયોજિત કેમ્પમાં 30 દર્દીઓના ઓપરેશન અને 70થી વધુને રાહત દરે ચશ્મા અપાયા.