આંગણવાડી બહેનોની રજૂઆત: હાઈકોર્ટના ચુકાદાનો અમલ અને દિવાળી પહેલા પગાર ચૂકવવા કલેક્ટરને આવેદન.
Published on: 09th September, 2025
રાજકોટની આંગણવાડી વર્કર બહેનોએ હાઈકોર્ટના ચુકાદાનો અમલ, પગાર અને એરિયર્સની ચૂકવણી દિવાળી પહેલાં કરવા કલેક્ટરને આવેદન આપ્યું. FRS system અને મોબાઈલ ફોનની સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરી. હાઈકોર્ટના ચુકાદા મુજબ મિનિમમ વેજીસમાં સમાવેશ કરવા અને પગાર ચૂકવવા માંગ કરી. 1,04,000 કર્મચારીઓના હિતની વાત રજૂ કરાઈ. સરકારે 2022માં કરેલ ફોનનો વાયદો પણ પૂરો કરવા જણાવ્યું તેમજ 500 રૂપિયાનું incentive એક વર્ષથી ચૂકવવામાં આવ્યું નથી તેની રજૂઆત પણ કરવામાં આવી.

Published on: September 09, 2025