નેપાળના પૂર્વ PM ઝલનાથના ઘરમાં તોડફોડ અને આગચંપી, પત્નીનું જીવતા ભૂંજાતા મોત.
Published on: 09th September, 2025
Nepal Gen Z Protest દરમિયાન, પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનલના ઘરમાં તોડફોડ અને આગચંપી થઈ. તેઓની પત્ની જીવતા ભૂંજાયા અને ગંભીર ઈજા થતાં મોત થયુ. કાઠમંડુની સ્થિતિ રાજીનામા પછી પણ કાબૂમાં નથી, આંદોલનકારી નેતાઓ, રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ, નાણા મંત્રીને પણ માર્યા.

Published on: September 09, 2025