અંબાજી મેળામાં 151 ફૂટની ધજા આકર્ષણનું કેન્દ્ર, 20થી વધુ ભક્તો ઉપાડીને જશે, પૂનમે મંદિરે ચઢાવાશે.
Published on: 29th August, 2025
ભાદરવી પૂનમના મેળામાં 151 ફૂટની ધજા આકર્ષણનું કેન્દ્ર બનશે, જેને 20થી વધુ લોકો ઉપાડશે. મહેસાણાના નીલકંઠ મિત્ર મંડળ દ્વારા આ ધજા બનાવાઈ છે, જેનું વજન 50 કિલો છે અને કિંમત 20 હજાર છે. 15-20 દિવસમાં તૈયાર થતી આ ધજામાં એમ્બ્રોઈડરી વર્ક અને રેશમ દોરાનું વર્ક કરવામાં આવે છે, જેનો કલર જતો નથી. આ ધજા India Book Of Records માં પણ સ્થાન પામી છે.

Published on: August 29, 2025