સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના બીજા દિવસે 2 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા: રાઇડ્સ, ભજીયા, હસ્તકલામાં કતારો.
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના બીજા દિવસે 2 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા: રાઇડ્સ, ભજીયા, હસ્તકલામાં કતારો.
Published on: 29th November, 2025

સોમનાથનો વિલંબિત કાર્તિકી પૂર્ણિમા મેળો જામ્યો: 2 લાખથી વધુ સહેલાણીઓએ રાચરચીલું, ફૂડ માર્કેટ, જેલના ભજીયા, હસ્તકલાનો આનંદ માણ્યો. હેમંત જોશી, હિતેષભાઇ અંટાળા સહીતના કલાકારોના કાર્યક્રમો થયા. બાળકો માટે 50 રાઇડ્સ અને 'સોમનાથ@70' જેવા સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણ રહ્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેળો છલકાઈ ગયો.