અંબાજી યાત્રાધામનો 50 વર્ષનો મેગા માસ્ટર પ્લાન: રૂ. 1632 કરોડના ખર્ચે ‘Model Temple Town’ બનશે.
અંબાજી યાત્રાધામનો 50 વર્ષનો મેગા માસ્ટર પ્લાન: રૂ. 1632 કરોડના ખર્ચે ‘Model Temple Town’ બનશે.
Published on: 29th July, 2025

ગુજરાત સરકાર દ્વારા અંબાજીના વિકાસ માટે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન બનાવાયો છે, જેમાં ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ થશે. આ પ્લાન 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેખરેખ રાખશે. અંબાજી મંદિર ‘Model Temple Town’ તરીકે વિકસાવાશે અને આ યોજના બે તબક્કામાં અમલમાં આવશે.