જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, પૂજા કરી અને ધ્વજારોહણ કર્યું.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, પૂજા કરી અને ધ્વજારોહણ કર્યું.
Published on: 02nd December, 2025

જમ્મુ-કાશ્મીરના Lieutenant Governor મનોજ સિંહાએ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી. તેમણે કપર્દિ વિનાયકના દર્શન કર્યા, ધ્વજા પૂજન કરી રાષ્ટ્ર કલ્યાણ માટે પ્રાર્થના કરી અને સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું. મંદિર પરિસર 'ઓમ નમઃ શિવાય'થી ગુંજી ઉઠ્યું. તેમણે Light and Sound show જોયો તથા કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાની મુલાકાત લીધી.