રામાયણ પાર્કમાં રાવણની પ્રતિમા: અયોધ્યાના રામાયણ પાર્કમાં 25 ફૂટ ઊંચી રાવણની પ્રતિમા રામ-રાવણ યુદ્ધને દર્શાવવા માટે તૈયાર કરાશે.
રામાયણ પાર્કમાં રાવણની પ્રતિમા: અયોધ્યાના રામાયણ પાર્કમાં 25 ફૂટ ઊંચી રાવણની પ્રતિમા રામ-રાવણ યુદ્ધને દર્શાવવા માટે તૈયાર કરાશે.
Published on: 28th November, 2025

રામ જન્મભૂમિ અયોધ્યામાં રામાયણ પાર્કમાં રાવણની ભવ્ય પ્રતિમા જોવા મળશે. રામાયણની થીમ પર આધારિત દ્રશ્યો ક્રિએટ થઈ રહ્યા છે. રામ-રાવણ યુદ્ધ દર્શાવવા 25 ફૂટ ઊંચી લંકેશ રાવણની પ્રતિમા તૈયાર થશે. જુદા જુદા હિસ્સા જોડી પ્રતિમા ખડી કરાશે. પ્રભુ રામે જ્યાંથી પરમધામની યાત્રા કરી એ ગુપ્તારઘાટ પાસે રામાયણ પાર્કમાં ભવ્ય રામ-દરબાર પણ આકાર લઈ રહ્યો છે જે રામભક્તો માટે આકર્ષણ રહેશે.