ભરૂચમાં દશામાનું વિસર્જન: ભક્તિમય માહોલમાં વિદાય, Police અને ફાયર વિભાગ સતર્ક રહ્યા.
ભરૂચમાં દશામાનું વિસર્જન: ભક્તિમય માહોલમાં વિદાય, Police અને ફાયર વિભાગ સતર્ક રહ્યા.
Published on: 03rd August, 2025

ભરૂચ જિલ્લામાં દશામાંની મૂર્તિનું શાંતિપૂર્ણ વિસર્જન થયું. ભાવિકોએ ભક્તિમાં લીન થઈ આરતી ઉતારી વિદાય આપી. Police બંદોબસ્ત ગોઠવાયો હતો. દસ દિવસના વ્રતની પૂર્ણાહૂતિ સાથે દશામાંની પ્રતિમાઓને વિદાય અપાઈ. નદી, તળાવ અને નહેર ખાતે વાજતે ગાજતે પ્રતિમાઓનું વિસર્જન કરાયું. CBCN ગ્રુપે નર્મદા નદી પ્રદુષિત ન થાય તેની કાળજી રાખી.