સુરતમાં જીવનરક્ષા હોસ્પિટલ અને પુરોસ્તમ મંડળીના સહયોગથી મેડિકલ કેમ્પમાં ધી પુરસોત્તમ ફાર્મસના સભાસદોનો ભાગ.
Published on: 03rd August, 2025
આઝાદી પૂર્વે સ્થપાયેલ ધી પુરસોત્તમ ફાર્મસની 92મી વાર્ષિક સભા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જીવનરક્ષા હોસ્પિટલ અને પુરોસ્તમ મંડળીના સહયોગથી મેડિકલ કેમ્પમાં 200થી વધુ સભાસદોએ ફ્રી ચેકઅપનો લાભ લીધો હતો.

Published on: August 03, 2025