SMC દ્વારા રાખી મેળા-2025નું આયોજન: 103 સ્ટોલ સ્વ-સહાય જૂથોને રોજગારી માટે ફાળવવામાં આવ્યા.
Published on: 03rd August, 2025
મહિલા સશક્તિકરણ માટે SMC દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખી મેળા-2025નું આયોજન કરાયું છે. દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ સ્વ-સહાય જૂથોને રાખડી અને રક્ષાબંધન સંબંધિત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ચાલનારા આ મેળામાં 103 સ્ટોલ ફાળવાયા છે, જે બહેનોને આર્થિક રીતે મદદરૂપ થશે. આ એક સરાહનીય પ્રયાસ છે.

Published on: August 03, 2025