ભગવાન આવા મિત્ર કોઈને ન આપે: બાળપણના મિત્રએ 12.53 લાખની ચોરી કરી Goaમાં જલસા કર્યા.
ભગવાન આવા મિત્ર કોઈને ન આપે: બાળપણના મિત્રએ 12.53 લાખની ચોરી કરી Goaમાં જલસા કર્યા.
Published on: 03rd August, 2025

સુરતમાં SMC કર્મચારીના ઘરે બાળપણના મિત્રએ 12.53 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી. દંપતીની ગેરહાજરીમાં મિત્રએ તાળું ખોલી ચોરી કરી, જેમાં રોકડા 11 લાખ અને દાગીનાનો સમાવેશ થાય છે. આ ચોરીના પૈસાથી મિત્રએ Goaમાં જલસા કર્યા. ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ આ ચોરીના પૈસા દારૂ અને સટ્ટામાં ઉડાવી દીધા હતા.