CM સમક્ષ રોડ, પાણી, ગટરની ફરિયાદ: ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં 100થી વધુ લોકોની સમસ્યાઓ દૂર કરવાની ખાતરી આપી, હવે ગોતામાં સાંભળશે.
CM સમક્ષ રોડ, પાણી, ગટરની ફરિયાદ: ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં 100થી વધુ લોકોની સમસ્યાઓ દૂર કરવાની ખાતરી આપી, હવે ગોતામાં સાંભળશે.
Published on: 03rd August, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવાની નવી પહેલ: તેઓ દર રવિવારે વિધાનસભાના વોર્ડમાં જઈને લોકોને મળીને પ્રશ્નો સાંભળે છે. ઘાટલોડિયામાં રોડ, પાણી, ગટર, દબાણો અંગે CMને ફરિયાદ મળી. CMએ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી અને ગોતામાં નાગરિકોને સાંભળશે. People raised issues regarding road, water, and drainage.