આટકોટનાં ચિતલિયા મંદિરે મેળો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં હસ્તે ખુલ્લો મુકાયો.
Published on: 01st August, 2025
આટકોટના ચિતલીયા ગામે શિતળા સાતમના શિતળા માતાજીના મંદિરે મેળાનું આયોજન થયું, જસદણ સહિતના ગામના ભક્તો ઉમટ્યા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ મેળાને ખુલ્લો મુક્યો, જેમાં સરપંચ સહિત આગેવાનો હાજર રહ્યા. મંત્રીએ શિતળા માતાજી અને રામાપીરનાં દર્શન કરી દેશ દુનિયામાં સુખ, શાંતિની પ્રાર્થના કરી.

Published on: August 01, 2025