સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો Drone નજારો: ભક્તોની ભીડ, રાજલ બારોટના ભક્તિગીતોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ.
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો Drone નજારો: ભક્તોની ભીડ, રાજલ બારોટના ભક્તિગીતોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ.
Published on: 30th November, 2025

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળામાં ભક્તો ઉમટ્યા, જેમાં 2.5 લાખથી વધુ મુલાકાતીઓએ આનંદ માણ્યો. Drone વીડિયોમાં મેળાની ભવ્યતા અને લાખોની ભીડ છતાં વ્યવસ્થા દેખાય છે. રાજલ બારોટના ભક્તિગીતોથી ભક્તિમય માહોલ સર્જાયો. મેળામાં કલા, સંસ્કૃતિ, વ્યંજન અને મનોરંજનનો સમન્વય જોવા મળ્યો. ટેકનોલોજી અને માનવબળથી સુદ્રઢ સુરક્ષા પૂરી પાડવામાં આવી.