ડો. સૈયદના સાહેબની પ્રથમ ચોટીલા મુલાકાત: દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનું આગમન.
ડો. સૈયદના સાહેબની પ્રથમ ચોટીલા મુલાકાત: દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનું આગમન.
Published on: 29th November, 2025

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીને સૌરાષ્ટ્રના ૧૪ ગામોની યાત્રા બાદ ચોટીલામાં ત્રણ કલાક રોકાણ કર્યું. અનુયાયીઓ દિદાર માટે ઉમટ્યા. આ તેમની પ્રથમ ચોટીલા મુલાકાત હતી. સૌરાષ્ટ્રની નવ દિવસની ધર્મયાત્રા પૂર્ણ કરી તેઓ મુંબઈ પહોંચ્યા.