ચિત્તોડગઢના સાંવરિયા શેઠના ચઢાવામાં રેકોર્ડબ્રેક આવક: કુલ ₹51 કરોડનું દાન, ભક્તોએ આપ્યું 1 કિલોથી વધુ સોનું અને 207 કિલો ચાંદી!
ચિત્તોડગઢના સાંવરિયા શેઠના ચઢાવામાં રેકોર્ડબ્રેક આવક: કુલ ₹51 કરોડનું દાન, ભક્તોએ આપ્યું 1 કિલોથી વધુ સોનું અને 207 કિલો ચાંદી!
Published on: 28th November, 2025

ચિત્તોડગઢના કૃષ્ણધામ શ્રી સાંવરિયાજી શેઠ મંદિરમાં દાનનો રેકોર્ડ તૂટ્યો, કુલ ₹51 કરોડ 27 લાખ 30 હજાર 112નો ચઢાવો આવ્યો. Online transaction દ્વારા ₹10 કરોડ 52 લાખ 89 હજાર 569 મળ્યા. ભંડારમાંથી 1204 ગ્રામ સોનું અને 207 કિલો 793 ગ્રામ ચાંદી મળી. 19 નવેમ્બરે ભંડાર ખોલવામાં આવ્યો, જ્યાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો.