મલાજામાં પાણીમાં તણાઈ રહેલી Bolero pickupને ક્રેનથી બહાર કઢાઈ.
Published on: 29th July, 2025
છોટાઉદેપુરના મલાજા ગામે રસ્તા પરથી Sanjeevani દૂધ ભરેલી Bolero pickup પાણીમાં તણાઈ ગઈ હતી. હાઇડ્રોલિક મશીનથી પિક અપ ગાડી બહાર કાઢવામાં આવી. અચાનક ધસમસતા પાણીના પ્રવાહમાં ગાડી તણાઈ જતાં લોકો જોવા ઉમટી પડ્યા. આ પિકપ ગાડીને ક્રેન વડે બહાર કઢવામા આવી.

Published on: July 29, 2025