ભાજપ સ્નેહ મિલન: વાંસદા ચાંપલધરા સીટનું ભાજપ સ્નેહ મિલન આયોજન.
ભાજપ સ્નેહ મિલન: વાંસદા ચાંપલધરા સીટનું ભાજપ સ્નેહ મિલન આયોજન.
Published on: 06th November, 2025

વાંસદાના ચાંપલધારા સીટ પર દોલધા હનુમાનજી મંદિરે ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું. સાંસદ ધવલભાઈ પટેલ વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહી શક્યા નહતા, પરંતુ તેમણે વીડિયો સંદેશા દ્વારા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી. પિયુષ પટેલ, આદિજાતિ પ્રદેશ મોરચા મહામંત્રી સંજય પટેલ અને ભાજપ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા.