ભિલોડા: ભારે વરસાદથી રાયપુર ડાયવર્ઝન ભરાતાં પદયાત્રીઓને Hitachi મશીનથી નદી પાર કરાવાઈ.
ભિલોડા: ભારે વરસાદથી રાયપુર ડાયવર્ઝન ભરાતાં પદયાત્રીઓને Hitachi મશીનથી નદી પાર કરાવાઈ.
Published on: 30th August, 2025

અરવલ્લીમાં ભારે વરસાદથી રાયપુર ડાયવર્ઝન ભરાતાં ભાદરવી પૂનમના પદયાત્રીઓ અટવાયા. સ્થાનિકોએ Hitachi મશીનથી નદી પાર કરાવી મદદ કરી. અરવલ્લી, સાબરકાંઠા, રાજસ્થાનથી અંબાજી જતા પદયાત્રીઓની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રહી. કુદરતી આપત્તિમાં પણ યાત્રા ચાલુ રહી.