આણંદ ધર્માંતરણ કેસમાં હાઈકોર્ટનો પુખ્ત દીકરીના નિર્ણયને સપોર્ટ, પિતાની અરજી નામંજૂર.
આણંદ ધર્માંતરણ કેસમાં હાઈકોર્ટનો પુખ્ત દીકરીના નિર્ણયને સપોર્ટ, પિતાની અરજી નામંજૂર.
Published on: 16th December, 2025

આણંદમાં ધર્માંતરણ કરી લગ્ન મામલે હાઇકોર્ટે પિતાની FIR અરજી રદ્દ કરી. કોર્ટે જણાવ્યું કે લગ્ન માટે સ્વૈચ્છિક ધર્માંતરણ ગેરકાયદે ન કહી શકાય. હાઈકોર્ટે પુખ્ત વયની યુવતીના નિર્ણયને માન્ય ગણ્યો. જ્યાં સુધી વ્યક્તિ પુખ્ત હોય અને દબાણ વગર ધર્માંતરણ કરે તો તે કાયદેસર છે, FIR ન થઈ શકે. આ ચુકાદો વ્યક્તિગત સ્વતંત્રતા પર ભાર મૂકે છે. વધુમાં વાંચો Porbandar ના દરિયામાં પાકિસ્તાની બોટ ઝડપાઈ.