ધાણેટીમાં દ્વારકા જેવા દ્રશ્યો: ‘સોમનાથ’ જેવું શિવ મંદિર અને ‘દ્વારકા’ જેવો મહારાસ રચાયો.
ધાણેટીમાં દ્વારકા જેવા દ્રશ્યો: ‘સોમનાથ’ જેવું શિવ મંદિર અને ‘દ્વારકા’ જેવો મહારાસ રચાયો.
Published on: 28th November, 2025

ભુજ તાલુકાના ધાણેટી ગામે 7 કરોડના ખર્ચે સોમનાથ મંદિરની થીમ પર પાતાળેશ્વર મહાદેવ મંદિર બન્યું. 24-26 નવેમ્બરના જીર્નોધ્વાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો જોડાયા. ક્રિકેટ ગ્રાઉન્ડમાં દ્વારકાના મહારાસ જેવો વ્રજરાસ યોજાયો. જેમાં આહીર સમાજની મહિલાઓ જોડાઈ. દિવાળીબેન આહિર સહિતના કલાકારોએ વ્રજરાસ રજૂ કર્યો.