હરિદ્વારથી પાલનપુર 1100 km કાવડયાત્રા: ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા ગૌસેવા ટ્રસ્ટના કાવડિયાઓનું સ્વાગત.
હરિદ્વારથી પાલનપુર 1100 km કાવડયાત્રા: ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા ગૌસેવા ટ્રસ્ટના કાવડિયાઓનું સ્વાગત.
Published on: 27th July, 2025

પાલનપુર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત 1100 kmની કાવડયાત્રા અમીરગઢ પહોંચી. PI એસ.કે. પરમાર અને પોલીસ સ્ટાફે કાવડિયાઓનું સ્વાગત કર્યું. આ કાવડયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવાનો છે. પાલનપુર ગૌસેવા ટ્રસ્ટે ગુજરાતમાં પ્રથમવાર આ કાવડયાત્રાનું આયોજન કર્યું છે. કાવડિયાઓ માત્ર તેર દિવસમાં 1100 kmનું અંતર કાપી અમીરગઢ પહોંચ્યા હતા.