રતનપુરના રત્નેશ્વર મહાદેવ મંદિરની ઐતિહાસિક કલાકૃતિઓ અને જીર્ણોદ્ધારની ભાવિકોની માંગ.
રતનપુરના રત્નેશ્વર મહાદેવ મંદિરની ઐતિહાસિક કલાકૃતિઓ અને જીર્ણોદ્ધારની ભાવિકોની માંગ.
Published on: 11th August, 2025

પંચમહાલના રતનપુરમાં આવેલું ૧૦૦૦ વર્ષ જૂનું રત્નેશ્વર મહાદેવ મંદિર કલાત્મક કોતરણી ધરાવે છે. રાજા રતનસિંહ દ્વારા નિર્મિત, આ મંદિરમાં હાથી, ઘોડા અને ચક્રની કોતરણી છે. ઐતિહાસિક કલાકૃતિઓ સાથેના તોરણોમાંથી એક હજુ હયાત છે. Archaeological Department હેઠળનું આ મંદિર જીર્ણોદ્ધારની રાહ જુએ છે, જેનાથી તે મોટું tourism સ્થળ બની શકે.