વાડીની 3800 ચો.મી. જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે; કલેકટરે સુઓમોટો દાખલ કરી નામ કમી કર્યા.
વાડીની 3800 ચો.મી. જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે; કલેકટરે સુઓમોટો દાખલ કરી નામ કમી કર્યા.
Published on: 30th July, 2025

વડોદરામાં 3,800 ચો.મી. જમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો. પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો લીધો. આ જમીનમાં આયશાબીબીના 7 વારસદારોએ નામો દાખલ કરાવ્યા હતા, જે કલેક્ટરે કમી કર્યા. BJPના પૂર્વ કાઉન્સિલરે આ અંગે રજૂઆત કરી હતી. હવે જમીન ફરતે compound wall બનાવવાની કાર્યવાહી કરાશે.