મોરબી: પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા પકડાયા, સ્થાનિકોમાં ચર્ચા, પોલીસે 11,700નો મુદ્દામાલ જપ્ત કર્યો.
મોરબી: પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા પકડાયા, સ્થાનિકોમાં ચર્ચા, પોલીસે 11,700નો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 11th August, 2025

મોરબીમાં પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ સહિત 6 જુગારીઓ ત્રાજપર ગામે જુગાર રમતા ઝડપાયા. B Division પોલીસે કાર્યવાહી કરી 4 મહિલા અને 2 પુરુષોની ધરપકડ કરી, 11,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. શ્રાવણિયો જુગાર રમતા લોકો સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે, અને દરોડા પાડવામાં આવી રહ્યા છે.