ત્રંબાના જર્જરિત પુલ મુદ્દે સ્થાનિકોનો રોષ: BJP સામે પોસ્ટર સાથે વિરોધ, ભાનુબેન બાબરીયાને શોધનારને 21 હજારનું ઈનામ.
Published on: 30th July, 2025
રાજકોટના ત્રંબા કસ્તુરબા ધામના ત્રિવેણી સંગમનો પુલ જર્જરિત થતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. BJP હોદ્દેદારોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને શોધનારને 21 હજારનું ઈનામ જાહેર કરાયું. જર્જરિત પુલ અંગે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતો માટે ખાતરના ભાવ વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

Published on: July 30, 2025