મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં: વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં: વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
Published on: 28th March, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં રૂ.751 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, જેમાં 1010 આવાસોનું લોકાર્પણ પણ સામેલ છે. તેઓ લેઉવા પટેલ બોર્ડિંગ ભવન ખુલ્લું મુકશે અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે. ભક્તિનગર સર્કલ ખાતે વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કરશે. આનંદનગર હાઉસિંગ બોર્ડના કાર્યક્રમમાં હાજરી આપશે અને RTOનાં નવા ટેસ્ટ ટ્રેકનું લોકાર્પણ કરશે. RMC દ્વારા 751.19 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.