અલારસા દૂધ મંડળીમાં 20 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેનની હકાલપટ્ટી કરાઈ.
અલારસા દૂધ મંડળીમાં 20 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેનની હકાલપટ્ટી કરાઈ.
Published on: 01st August, 2025

આણંદની અલારસા દૂધ મંડળીમાં રૂ. 20 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપની પેનલના અશોક મહિડાને ચેરમેન પદેથી હટાવ્યા. નવા ચેરમેન, વાઈસ ચેરમેન અને ઓડિટરની નિમણૂક થઈ. અમૂલની ચૂંટણીમાં બોરસદ બ્લોકના ભાજપના સંભવિત ઉમેદવારની હકાલપટ્ટીથી BJPમાં સોંપો પડી ગયો છે. હાલ તેઓ બોરસદ APMCના ચેરમેન છે.