ભાજપને ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન, જ્યારે કોંગ્રેસને ફક્ત 69 લાખ મળ્યા.
ભાજપને ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન, જ્યારે કોંગ્રેસને ફક્ત 69 લાખ મળ્યા.
Published on: 28th March, 2026

ગુજરાતમાં ભાજપને Political Funding માં જંગી ધનવર્ષા થઈ, એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, જ્યારે કોંગ્રેસને માત્ર 69 લાખ રૂપિયાનું નજીવું દાન મળ્યું. દેશના રાજકીય પક્ષોને વર્ષ 2024-25માં કુલ 6648 કરોડ રૂપિયાનું દાન મળ્યું. AAP ને 10 લાખનું દાન મળ્યું.