પોસ્ટ ઓફિસની POMIS યોજના: મિડિલ ક્લાસ માટે સુરક્ષિત રોકાણ, જે તમને માલામાલ કરી શકે છે.
Published on: 11th August, 2025
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (POMIS) મિડલ ક્લાસ માટે એક સુરક્ષિત રોકાણ છે. જેમાં ₹ 1000 થી રોકાણ શરૂ કરી શકાય છે. વ્યક્તિગત ખાતામાં ₹ 9 લાખ અને સંયુક્ત ખાતામાં ₹ 15 લાખ સુધી જમા કરાવી શકાય છે. 5 વર્ષ પછી તમારા નાણાં પરત મળે છે અને દર મહિને ₹ 5500 થી ₹ 9250 સુધીની ગેરંટીડ આવક થાય છે. આ યોજના આશીર્વાદ સમાન છે.

Published on: August 11, 2025
Published on: 12th August, 2025