મંગળવારે શેરબજારની અમંગળ શરૂઆત: સેન્સેક્સમાં 255.26 પોઇન્ટનો ઘટાડો થયો.
મંગળવારે શેરબજારની અમંગળ શરૂઆત: સેન્સેક્સમાં 255.26 પોઇન્ટનો ઘટાડો થયો.
Published on: 20th January, 2026

એશિયન બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી, વૈશ્વિક રોકાણકારો સાવધ છે. BSE સેન્સેક્સ 83207 પર ખુલ્યો અને 255 પોઈન્ટ ઘટ્યો. NSE નિફ્ટી 25580 પર ફ્લેટ ખુલ્યો અને 88.50 પોઇન્ટ ઘટ્યો, એશિયન બજારોમાં પણ ઘટાડો નોંધાયો, જાપાનના નિક્કી ૨૨૫માં મોટો ઘટાડો થયો. Wall Street પણ બંધ રહ્યું.