અભિપ્રાય: વધુ પડતી ચંચળતા સારી નથી, મર્યાદામાં રહેવું જરૂરી.
Published on: 12th August, 2025
કેટલાક લોકો વધુ પડતા ચંચળ હોય છે, જેમનું મન પતંગિયાની જેમ ઉડે છે. વધારે પડતી ચંચળતા સારી નથી, એની મર્યાદામાં રહેવું જરૂરી છે. મન, મધુકર, મેઘ, માનિની, મદન, મરુત જેવા દસ મકાર ચંચળ છે. માણસ ચાલાક હોય તો લાભ લઈ શકે છે. ચંચળ મન દર-દર ભટકાવે છે, માટે મન પર સંયમ જરૂરી છે. અસ્થિર ચિત્તવાળા માણસને સુખ હોતું નથી.

Published on: August 12, 2025
Published on: 12th August, 2025