કેન્સરના દર્દીઓનું શરીર કેમ સુકાઇ જાય છે, અને મૃત્યુનો ખતરો કેટલો? રિસર્ચમાં નવા તારણો.
કેન્સરના દર્દીઓનું શરીર કેમ સુકાઇ જાય છે, અને મૃત્યુનો ખતરો કેટલો? રિસર્ચમાં નવા તારણો.
Published on: 08th August, 2025

કેન્સરના દર્દીઓનું વજન ઘટવા માટે મગજ અને લિવરનું COMMUNICATION જવાબદાર છે. આ સ્થિતિને કેચેક્સિયા કહેવાય છે, જે મોતનું જોખમ વધારે છે. આ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. DISCLAIMER પણ વાંચો.