શનિવારનું રાશિફળ: તુલા રાશિના નવા સંપર્કો, વૃશ્ચિક રાશિના જાતકોએ રોકાણમાં સાવચેતી રાખવી.
Published on: 08th August, 2025
09 ઓગસ્ટ 2025 નું રાશિફળ. ચંદ્ર રાશિ મકર, રાહુકાળ બપોરે 09:29 થી 11:07 સુધી. પોઝિટિવ રહેવું, અનુભવીની મદદ લેવી. Negativity થી દૂર રહેવું. વ્યવસાયમાં સુધારો જરૂરી. પતિ-પત્નીએ લાગણી સમજવી, Love life માં ગિફ્ટ આપવી. શારીરિક અને માનસિક થાક દૂર કરવા યોગ કરવા. Positive લોકો સાથે રહો. Business માં ધ્યાન રાખવું. Love માં વિશ્વાસ જરૂરી. Gas વાળા ખોરાક ટાળો. Shiv Mandir માં દર્શન કરવા. Positive પરિસ્થિતિ માટે મિત્રો સાથે સમય વિતાવો. Financial બાબતોમાં ધ્યાન રાખવું.

Published on: August 08, 2025