AI વિશ્વમાં અમીર-ગરીબ વચ્ચેના ભેદને વધુ વકરાવી શકે છે
AI વિશ્વમાં અમીર-ગરીબ વચ્ચેના ભેદને વધુ વકરાવી શકે છે
Published on: 03rd December, 2025

યુનોના અહેવાલ મુજબ, સમૃદ્ધ દેશો AIના તમામ લાભો આંચકી લેશે, જ્યારે નબળા દેશો તેના દુષ્પ્રભાવો ભોગવશે. આ અહેવાલમાં AIને વીજળી અને શિક્ષણ જેવા માળખામાં સમાવેશ કરીને તમામને ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વંચિત વસતી માટે નકારાત્મક પ્રભાવ વધુ કરી શકે છે. જો સાવચેતી ન રાખીએ તો પરિસ્થિતિ વણસી શકે છે.