ચીન અને બ્રિટનની જેમ રાજકીય ઈચ્છાશક્તિ પ્રદુષણ ઘટાડી શકે છે
ચીન અને બ્રિટનની જેમ રાજકીય ઈચ્છાશક્તિ પ્રદુષણ ઘટાડી શકે છે
Published on: 03rd December, 2025

શાંઘાઈ, બેઈજિંગ અને લંડન જેવા શહેરોએ કાયદા અને જનભાગીદારીથી પ્રદૂષણમાં આમૂલ પરિવર્તન આણ્યું. એક સમયે બેઈજિંગ અને શાંઘાઈ દુનિયાના સૌથી પ્રદુષિત શહેરો હતા, જ્યાં સ્મોગના કારણે સૂર્યપ્રકાશ પણ દેખાતો નહોતો. મેક્સિકો સિટીએ ઓડ ઈવન વ્હીકલ સિસ્ટમ લાગુ કરી હતી, જે આજે દિલ્હીમાં અમલી છે. લંડનમાં ગ્રેટ સ્મોગ નામની ભયાનક આપત્તી આવી હતી.