સ્ટીવ જોબ્સે મૃત્યુ સમયે "ઓ વાહ.. ઓ વાહ.. ઓ વાહ" કેમ કહ્યું ? ચહેરા પર શેનું આશ્ચર્ય ?
Published on: 07th August, 2025
એપલ ના સ્થાપક સ્ટીવ જોબ્સે મૃત્યુ સમયે કહેલા છેલ્લા શબ્દોનું રહસ્ય હજુ પણ અકબંધ છે. જોબ્સે અંતિમ શ્વાસ લેતી વખતે "ઓ વાહ.. ઓ વાહ.. ઓ વાહ" એવા શબ્દો કહ્યા, અને તેમના ચહેરા પર આશ્ચર્ય હતું. આ શબ્દો પાછળનું રહસ્ય હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Published on: August 07, 2025