કારના ટાયરનું એલાઈનમેન્ટ બેલેન્સિંગ કયારે કરાવવું ? જાણો આ માહિતી.
કારના ટાયરનું એલાઈનમેન્ટ બેલેન્સિંગ કયારે કરાવવું ? જાણો આ માહિતી.
Published on: 06th August, 2025

સામાન્ય રીતે કારના ટાયરનું એલાઈનમેન્ટ બેલેન્સિંગ દર 10 હજાર કિલોમીટર પર કરાવવું જોઈએ. જો તમારી કાર અમુક સંકેત આપે તો કારને એલાઈનમેન્ટ બેલેન્સિંગની જરૂર પડી શકે છે. જો તમારી કાર સ્પીડ પકડતા વાઈબ્રેટ કરે, અથવા સ્ટીયરિંગ ડાબી કે જમણી દિશામાં ખેંચાતું હોય તો એલાઈનમેન્ટ બેલેન્સિંગ કરાવવું. કારના ટાયર અને સસપેન્શન માટે તે જરૂરી છે.