બોડેલી: જોજવા ડેમ પાસે માછીમારી દરમિયાન પ્લેકોસ્ટોમસ નામની અસામાન્ય માછલી મળી આવી.
Published on: 04th August, 2025
બોડેલીના જોજવા ડેમ નજીક માછીમારી કરતા એક સ્થાનિકને ચાર આંખવાળી વિશિષ્ટ માછલી મળી, જે જળચર ઇકોસિસ્ટમ માટે જોખમી મનાય છે. આ માછલીને સક્કરમાઉથ કૅટફ્શિ અથવા પ્લેકોસ્ટોમસ કહેવાય છે. તે દક્ષિણ અમેરિકાની એમેઝોન ખીણની છે. આ માછલી શેવાળ ખાય છે, અને તેના શરીર પર કાઠી જેવો કવચ હોય છે.

Published on: August 04, 2025