ભારતમાં ક્રિપ્ટોમાં મોટા શહેરો કરતા નાના શહેરોનું વધુ યોગદાન.
ભારતમાં ક્રિપ્ટોમાં મોટા શહેરો કરતા નાના શહેરોનું વધુ યોગદાન.
Published on: 16th December, 2025

ભારતમાં ક્રિપ્ટોકરન્સીઝના કામકાજમાં શહેરી વિસ્તારોની સરખામણીએ દ્વીતિય, તૃતિય અને ચતુર્થ શ્રેણીના નાના શહેરોનું યોગદાન વધારે છે. ૨૦૨૫માં ક્રિપ્ટોકરન્સીઝના કુલ કામકાજમાં ૭૫% કામકાજ નાના શહેરોમાં થયું હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કુલ ઇન્વેસ્ટમેન્ટમાંથી ૧૩% ઉત્તર પ્રદેશમાંથી, ૧૨% મહારાષ્ટ્રમાંથી અને ૭.૯૦% કર્ણાટકમાંથી જોવાયું છે. ઇક્વિટી માર્કેટની જેમ ક્રિપ્ટોકરન્સીઝ પણ નાના શહેરોમાં વધુ લોકપ્રિય છે.