IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ વધ્યું, નવેમ્બરમાં રૂપિયા 13,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું.
IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ વધ્યું, નવેમ્બરમાં રૂપિયા 13,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું.
Published on: 16th December, 2025

ચાલુ વર્ષે IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનો મોટો હિસ્સો જોવા મળ્યો છે. ડેટા મુજબ નવેમ્બરમાં છ IPOમાં મ્યુચ્યુઅલ ફંડોએ રૂપિયા 13,000 કરોડથી વધારેનું રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ગ્રો કંપનીના IPOમાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું, જે લગભગ રૂપિયા 4,200 કરોડ આકર્ષિત થયું હતું.