Stock Market Opening: સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઘટાડો, મંગળવારે શેરબજારની શરૂઆત નિરાશાજનક રહી.
Stock Market Opening: સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઘટાડો, મંગળવારે શેરબજારની શરૂઆત નિરાશાજનક રહી.
Published on: 16th December, 2025

એશિયન બજારોના નબળા વલણને પગલે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યું, BSE સેન્સેક્સ 407 પોઇન્ટ ઘટ્યો. NSE નિફ્ટી 50 પણ ઘટ્યો. FII એ વેચવાલી કરી, જ્યારે DIIએ ખરીદી કરી. એશિયાના બજારોમાં ઘટાડાનું કારણ US AI stocks માંથી નાણાં પાછા ખેંચવાનું હતું. વોલ સ્ટ્રીટના મુખ્ય સૂચકાંકો પણ નીચા સ્તરે બંધ થયા કારણકે રોકાણકારો Federal Reserve ના વ્યાજદરના વલણ વિશે સંકેતો મેળવી રહ્યા હતા.