વોલેટીલિટી બાદ સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટ્યો અને 85213 થયો.
વોલેટીલિટી બાદ સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટ્યો અને 85213 થયો.
Published on: 16th December, 2025

મેક્સિકોના 50 ટકા ટેરિફ અને ડોલર સામે નબળા રૂપિયાને લીધે ભારતીય શેર બજારમાં વોલેટીલિટી રહી. ઓટોમોબાઈલ, હેલ્થકેરમાં વેચવાલી અને કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, FMCG શેરોમાં તેજી જોવા મળી. ડોલરના ધોવાણને લીધે મોટી ખાનાખરાબી ટળી હતી. સેન્સેક્સ 427.24 પોઈન્ટ તૂટીને 84840.32 સુધી ગયો હતો.