સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ TAX નો પ્રસ્તાવ 78% મતે ફગાવાયો.
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ TAX નો પ્રસ્તાવ 78% મતે ફગાવાયો.
Published on: 02nd December, 2025

સ્વિટ્ઝર્લેન્ડમાં સોશિયલ ડેમોક્રેટ્સે વારસાગત સંપત્તિ પર 50% TAX લાદવા જનમત સંગ્રહ કરાવ્યો. જનમત સંગ્રહમાં 78% વોટિંગથી નાગરિકોએ પ્રસ્તાવ નકારી દીધો. સામાન્ય જનતા ક્લાઈમેટ ચેન્જ, મોંઘવારી, આર્થિક અનિશ્ચિતતાથી પીડિત હોવાનો ડેમોક્રેટ્સ પાર્ટીનો મત છે. ધનવાનો પર તોતિંગ TAX લગાડવાનો પ્રસ્તાવ હતો.