અજબ-ગજબ સમાચાર: મહિલાનું લીવર ગર્ભાશય બન્યું, અમેરિકામાં મચ્છરો અને યુવકે સુસાઈડ કર્યું - ટૂંકમાં જાણો.
અજબ-ગજબ સમાચાર: મહિલાનું લીવર ગર્ભાશય બન્યું, અમેરિકામાં મચ્છરો અને યુવકે સુસાઈડ કર્યું - ટૂંકમાં જાણો.
Published on: 27th July, 2025

ભારતમાં પ્રથમવાર મહિલાનું લીવર ગર્ભાશય બન્યું; ગર્ભ લીવરમાં ધબકતો જણાયો. અમેરિકામાં પક્ષીઓ બચાવવા ડ્રોનથી મચ્છરો છોડાયા. 28 જુલાઈએ ચંદ્ર અને મંગળ નજીક દેખાશે. કેરળમાં આરોપી ભાગી ગયો. મહારાષ્ટ્રમાં માતાના સપનાથી યુવકે SUICIDE કર્યું. Stay tuned for more NEWS!