પાંઉ: 14 હજાર વર્ષ જૂનો અને મુંબઈના પાંઉ-વડા જેવી વાનગીઓનો સ્વાદ વધારતો, એક કોમન ફૂડ.
પાંઉ: 14 હજાર વર્ષ જૂનો અને મુંબઈના પાંઉ-વડા જેવી વાનગીઓનો સ્વાદ વધારતો, એક કોમન ફૂડ.
Published on: 13th February, 2026

પચરંગી મુંબઈના પાંઉ-વડાનો સ્વાદ ચાખ્યા વિના કોઈ ન રહી શકે. પુણેરી મિસળ-પાઉં, ઉસળ-પાંઉં, ભજી પાંઉં, મસ્કા-પાંઉં જેવી અનેક આઈટમો છે. દરેક વાનગીનો સ્વાદ જુદો પણ સાથ નિભાવતા પાંઉનો ટેસ્ટ સરખો હોય છે. આ વાનગીઓમાં પાંઉ કોમન હોય છે.