સુરતના ભટારમાં SMCની દબાણ હટાવ ઝુંબેશ
સુરતના ભટારમાં SMCની દબાણ હટાવ ઝુંબેશ
Published on: 13th February, 2026

SMC દ્વારા ટ્રાફિકમુક્ત અને સ્વચ્છ શહેર માટે ભટારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. લારી-ગલ્લા હટાવાયા, જપ્ત કરાયો સામાન. ટ્રાફિક સમસ્યા ઘટશે, પણ તંત્રની બેદરકારી પર સવાલ છે. ભટાર ચાર રસ્તા પાસે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ થતો હતો. હવે વાહનચાલકોને રાહત મળશે.